મારી રચનાનો મારા માથે હાથ ફરી રહ્યો છે., મારો પુત્ર રચનાને પુછી રહ્યો છે કે મમ્મી પપ્પાને શું થયુ છે.“કાંઇ નહીં બેટા પપ્પા થાકી ગયા છે એટલે સુતા છે”, આંખના ખુણામાં આવેલા આસું લુછીને એ શ્રેયુને પોતાના ખાળામાં લઇ લેતા કહી રહી છે. હું સાંભળી રહ્યો છું. “કશુ નથી થયુ” એમ બોલાવા માંગુ છું પણ […]
“રવજીભાઇનુ ઘર આજ કે?” આંગણાં ઉભેલા બે ભાઇએ મને પુછ્યુ.“હા, આવો” મેં આવકાર આપતા કહ્યુ,તેઓ અંદર આવી ગયા. હુ એમને મારા રુમમાં લઇ ગયો. તેઓ મારા રુમનુ નિરિક્ષણ કરવા લાગ્યા. મેં એમને પાણી આપ્યુ. …………………………..
एक सम्राट के दरबार में एक आदमी ने आकर कहा कि में स्वर्ग से कपडे ला सकता हूं वह भी सिर्फ आपके लिए.उस सम्राट ने कहा स्वर्गके वस्त्र सुना नहीं कभी, देखें नहीं कभी.उस आदमी ने कहा में ले आउंगा उन्हें, फिर आप देख भी सकेंगे और पहन भीसकेंगे.लेकिन बहुत पैसे खर्च करने पडेंगे कई करोडो रुपये […]
કાંકરિયાની પાળેથી… હુ આજે રાત્રે ખેતરમાં ગયો ત્યાં મેં એક ચાડિયો જોયો… ચાડીયો મને આશ્રયચકિત ચહેરે જોઇ રહ્યો હતો… મેં કહ્યુ, “શું થયુ ચાડિયાભાઇ? કેમ આમ બાઘાની જેમ જોઇ રહ્યા છો?” “અરે તને મારી બીક નથી લાગતી?”, ચાડિયાએ અચરજ નજરે માને કહ્યુ. મેં કહ્યુ, “તારી અને મને બીક લાગે? તારામાં ક્યાં જીવ છે? અરે તને […]
