મૃત્યુના આરેથી…

મારી રચનાનો મારા માથે હાથ ફરી રહ્યો છે., મારો પુત્ર રચનાને પુછી રહ્યો છે કે મમ્મી પપ્પાને શું થયુ છે.“કાંઇ નહીં બેટા પપ્પા થાકી ગયા છે એટલે સુતા છે”, આંખના ખુણામાં આવેલા આસું લુછીને એ શ્રેયુને પોતાના ખાળામાં લઇ લેતા કહી રહી છે. હું સાંભળી રહ્યો છું. “કશુ નથી થયુ” એમ બોલાવા માંગુ છું પણ […]

મૃત્યુના આરેથી… Read More »

“રતન….” – એક સત્ય ઘટના..

“રવજીભાઇનુ ઘર આજ કે?” આંગણાં ઉભેલા બે ભાઇએ મને પુછ્યુ.“હા, આવો” મેં આવકાર આપતા કહ્યુ,તેઓ અંદર આવી ગયા. હુ એમને મારા રુમમાં લઇ ગયો. તેઓ મારા રુમનુ નિરિક્ષણ કરવા લાગ્યા. મેં એમને પાણી આપ્યુ. …………………………..

“રતન….” – એક સત્ય ઘટના.. Read More »

ઓશો વાણી – સાચી ધાર્મિકતા….

एक सम्राट के दरबार में एक आदमी ने आकर कहा कि में स्वर्ग से कपडे ला सकता हूं वह भी सिर्फ आपके लिए.उस सम्राट ने कहा स्वर्गके वस्त्र सुना नहीं कभी, देखें नहीं कभी.उस आदमी ने कहा में ले आउंगा उन्हें, फिर आप देख भी सकेंगे और पहन भीसकेंगे.लेकिन बहुत पैसे खर्च करने पडेंगे कई करोडो रुपये

ઓશો વાણી – સાચી ધાર્મિકતા…. Read More »

કાંકરિયાની પાળેથી… Dt. 16-11-2019

કાંકરિયાની પાળેથી… હુ આજે રાત્રે ખેતરમાં ગયો ત્યાં મેં એક ચાડિયો જોયો… ચાડીયો મને આશ્રયચકિત ચહેરે જોઇ રહ્યો હતો… મેં કહ્યુ, “શું થયુ ચાડિયાભાઇ? કેમ આમ બાઘાની જેમ જોઇ રહ્યા છો?” “અરે તને મારી બીક નથી લાગતી?”, ચાડિયાએ અચરજ નજરે માને કહ્યુ. મેં કહ્યુ, “તારી અને મને બીક લાગે? તારામાં ક્યાં જીવ છે? અરે તને

કાંકરિયાની પાળેથી… Dt. 16-11-2019 Read More »

Corona

આજે હુ શાકભાજી લેવા ગયો, ત્યાં શાકભાજીની લારીમાંથી કંઇક અવાજ આવતો હોય તેવુ લાગ્યુ. મેં કાન દઇને સાંભળવા પ્રયત્ન કર્યો. અવાજની દિશામાં ગયો તો જોરથી અવાજ આવ્યો ભાઇ દૂર જ રહે, દૂરથી જ મને સાઁભળ. મેં કહ્યુ, “પણ તુ કોણ છે?” “હુ કોરોના” એણે કહ્યુ. હુ આગળ જવાને બદલ બે ડગલા પાછો ખસી ગયો અને

Corona Read More »

Shopping Cart
  • Your cart is empty.