“રતન….” – એક સત્ય ઘટના.. / Uncategorized / By Deepak Solanki “રવજીભાઇનુ ઘર આજ કે?” આંગણાં ઉભેલા બે ભાઇએ મને પુછ્યુ.“હા, આવો” મેં આવકાર આપતા કહ્યુ,તેઓ અંદર આવી ગયા. હુ એમને મારા રુમમાં લઇ ગયો. તેઓ મારા રુમનુ નિરિક્ષણ કરવા લાગ્યા. મેં એમને પાણી આપ્યુ. …………………………..